વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે એનએસઆઈટીમાં વૃક્ષારોપણ, વૃક્ષોના સંરક્ષણનો સંકલ્પ
અમદાવાદ, 5 જૂન, 2026વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી (NSIT), જેટલપુર તથા ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે...
